મદદ કેન્દ્ર
અમે કેવી રીતે મદદ કરીએ?
ગુજરાતી, हिन्दी કે English માં પૂછો. દરેક જવાબમાં સ્ટેપ અને કઈ સ્ક્રીન પર કરવું તે મળે — અને કાઉન્ટર પર, કયું બટન દબાવવું તે પણ.
વિષય પ્રમાણે જુઓ
- કાઉન્ટર પર13 સવાલ
- બિલ અને ગ્રાહકો16 સવાલ
- કૅટલોગ અને લેબલ14 સવાલ
- સ્ટોક5 સવાલ
- ખરીદી અને કારીગર10 સવાલ
- ઑફર અને કિંમત4 સવાલ
- ઓનલાઇન સ્ટોર15 સવાલ
- માર્કેટપ્લેસ5 સવાલ
- રિપોર્ટ અને GST રિટર્ન7 સવાલ
- દુકાનનાં સેટિંગ્સ અને GST17 સવાલ
- ટીમ અને સાઇન-ઇન6 સવાલ
- પ્રિન્ટર અને સાધનો6 સવાલ
- કનેક્શન, ડોમેન અને બૅકઅપ15 સવાલ
- VASAH પર શરૂઆત2 સવાલ
સવાલ
અહીંથી શરૂ કરો
- કાઉન્ટર પર વસ્તુ કેવી રીતે પાછી લઉં?કાઉન્ટર પર
- બારકોડ લેબલ કેવી રીતે છાપું?કૅટલોગ અને લેબલ
- કારીગરને કાપડ કેવી રીતે મોકલું?ખરીદી અને કારીગર
- મારું પોતાનું ડોમેન કેવી રીતે વાપરું?કનેક્શન, ડોમેન અને બૅકઅપ
- ગ્રાહકો સુધી મેસેજ કેમ નથી પહોંચતા?કનેક્શન, ડોમેન અને બૅકઅપ
- Tally માં export કેવી રીતે કરું?રિપોર્ટ અને GST રિટર્ન
- આ કુર્તા પર GST 5% કે 18%?દુકાનનાં સેટિંગ્સ અને GST
- ઇન્ટરનેટ વગર બિલિંગ ચાલુ રાખી શકું?કાઉન્ટર પર
બધા જવાબ
બધા 135 જવાબ, વિષય પ્રમાણે
કાઉન્ટર પર
- કીબોર્ડથી ઝડપથી બિલ કેવી રીતે બનાવું?
- રજિસ્ટર કેવી રીતે ખોલું?
- દિવસ બંધ કરી Z રિપોર્ટ કેવી રીતે છાપું?
- ગ્રાહક ટ્રાય કરે ત્યાં સુધી બિલ કેવી રીતે રોકું?
- કાઉન્ટર પર વસ્તુ કેવી રીતે પાછી લઉં?
- બિલ ફરી કેવી રીતે છાપું?
- ₹2 લાખ રોકડા કેમ નથી લઈ શકાતા?
- ગ્રાહકનો PAN ક્યારે જોઈએ?
- ઇન્ટરનેટ વગર બિલિંગ ચાલુ રાખી શકું?
- UPI પેમેન્ટ કેવી રીતે લઉં?
- કાર્ડથી પેમેન્ટ કેવી રીતે લઉં?
- કાઉન્ટર ગુજરાતીમાં કેવી રીતે કરું?
- કાઉન્ટર છોડીને જાઉં ત્યારે લૉક કેવી રીતે કરું?
બિલ અને ગ્રાહકો
- જૂનું બિલ ક્યાં શોધું?
- બિલ કેન્સલ કેવી રીતે કરું?
- ક્રેડિટ નોટ કેવી રીતે આપું?
- ગ્રાહકને માલ જોવા (approval) પર કેવી રીતે આપું?
- ગિફ્ટ વાઉચર કેવી રીતે વેચું?
- એજન્ટનું કમિશન કેવી રીતે જોઉં?
- કેટલું ઉધાર બાકી છે?
- ગ્રાહકનું પેમેન્ટ કેવી રીતે નોંધું?
- ગ્રાહકને હિસાબ (statement) કેવી રીતે મોકલું?
- ગ્રાહકે તેમનો ડેટા ડિલીટ કરવા કહ્યું — શું કરું?
- એક જ ગ્રાહકના બે રેકોર્ડ કેવી રીતે ભેગા કરું?
- ગ્રાહકોને ઑફર કેવી રીતે મોકલું?
- ઑફર મેળવવા કોણે હા પાડી છે?
- રિટેલરનું ટ્રેડ ખાતું કેવી રીતે મંજૂર કરું?
- ગ્રાહકે એવી સાઇઝ માંગી જે આપણી પાસે નથી — ક્યાં નોંધું?
- ગ્રાહકને તેમનો માલ આવી ગયો તે કેવી રીતે જણાવું?
કૅટલોગ અને લેબલ
- નવી ડિઝાઇન કેવી રીતે ઉમેરું?
- માલ ઝડપથી કેવી રીતે ઉમેરું?
- સ્ટાઇલમાં સાઇઝ કેવી રીતે ઉમેરું?
- નવો સાઇઝ સ્કેલ કે કલર ક્યાં ઉમેરું?
- ફોટા કેવી રીતે ઉમેરું?
- મારી સ્ટાઇલ વેબસાઇટ પર કેમ નથી દેખાતી?
- ઓનલાઇન કિંમત કેવી રીતે રાખું?
- Excel માંથી મારી વસ્તુઓની યાદી કેવી રીતે લાવું?
- એકસાથે ઘણા ફોટા કેવી રીતે અપલોડ કરું?
- શરૂઆતનો સ્ટોક કેવી રીતે નાખું?
- બારકોડ લેબલ કેવી રીતે છાપું?
- નવી ખરીદીનાં લેબલ કેવી રીતે છાપું?
- કપડાના લેબલ પર શું લખવું ફરજિયાત છે?
- ગુજરાતીમાં પ્રોડક્ટનું વર્ણન કેવી રીતે લખું?
સ્ટોક
- એક ડિઝાઇનનો સ્ટોક બધી દુકાનોમાં કેવી રીતે જોઉં?
- બીજી દુકાનમાં માલ કેવી રીતે મોકલું?
- સ્ટોકની ગણતરી કેવી રીતે કરું?
- ખરાબ થયેલા નંગ કેવી રીતે માંડી વાળું?
- ડેડ સ્ટોક એટલે શું અને તેનું શું કરવું?
ખરીદી અને કારીગર
- સપ્લાયર કેવી રીતે ઉમેરું?
- પરચેઝ ઓર્ડર કેવી રીતે બનાવું?
- સપ્લાયરનું બિલ કેવી રીતે નોંધું?
- ભાડું (freight) પડતરમાં કેવી રીતે ઉમેરાય?
- આ સપ્લાયર બિલ કેમ નકારાયું?
- સપ્લાયરને માલ કેવી રીતે પાછો મોકલું?
- સપ્લાયરોને મારે કેટલું ચૂકવવાનું બાકી છે?
- સપ્લાયરને ચૂકવણી કેવી રીતે નોંધું?
- કારીગરને કાપડ કેવી રીતે મોકલું?
- કારીગરને મારે કેટલું ચૂકવવાનું છે?
ઑફર અને કિંમત
- ડિસ્કાઉન્ટ સ્કીમ કેવી રીતે બનાવું?
- આ સ્કીમ ધાર્યા મુજબ લાગશે?
- રિટેલરને હોલસેલ ભાવ કેવી રીતે આપું?
- કૂપન કોડ કેવી રીતે બનાવું?
ઓનલાઇન સ્ટોર
- નવા ઓનલાઇન ઓર્ડર ક્યાં દેખાય?
- ઓર્ડર કેવી રીતે મોકલું (ship)?
- ઓર્ડર delivered કેવી રીતે કરું?
- વેબસાઇટ પરથી આવેલું રિટર્ન કેવી રીતે સંભાળું?
- રિવ્યૂ કેવી રીતે મંજૂર કરું?
- ગ્રાહકને રિવ્યૂ માટે ક્યારે પૂછાય છે?
- હોમ પેજનું બેનર કેવી રીતે બદલું?
- કલેક્શન કેવી રીતે બનાવું?
- ડિલિવરી ચાર્જ અને COD ની મર્યાદા ક્યાં રાખું?
- આપણે કયા PIN કોડ પર ડિલિવરી આપીએ છીએ?
- ગ્રાહકો ખાતા વગર ઓર્ડર કરી શકે?
- પ્રાઇવસી અને રિટર્નનાં પાનાં કેવી રીતે બનાવું?
- ફરિયાદો ક્યાં જોઉં?
- ફરિયાદનો જવાબ કેટલા સમયમાં આપવો?
- કેટલા મુલાકાતીઓ ખરીદનાર બન્યા?
માર્કેટપ્લેસ
- Meesho નો ઓર્ડર કેવી રીતે નોંધું?
- માર્કેટપ્લેસ પર સ્ટોક કેવી રીતે સુધારું?
- Amazon પર મારી ડિઝાઇન કેવી રીતે લિસ્ટ કરું?
- Flipkart નું payout કેવી રીતે મેળવું?
- Flipkart કે Amazon ને live કેવી રીતે જોડું?
રિપોર્ટ અને GST રિટર્ન
- મારા વેચાણના રિપોર્ટ ક્યાં છે?
- કઈ વસ્તુ સૌથી વધુ વેચાય છે?
- Tally માં export કેવી રીતે કરું?
- મારું GSTR-1 ક્યાં છે?
- GSTR-1 filed કેવી રીતે નોંધું?
- સ્ટાફનું કામ કેવી રીતે જોઉં?
- આજે શું વેચાયું — મારી ભાષામાં?
દુકાનનાં સેટિંગ્સ અને GST
- મારો GSTIN ક્યાં નાખું?
- મારા બિલમાં CGST + SGST ને બદલે IGST કેમ આવે છે?
- મારો UPI ID ક્યાં નાખું?
- બીજી દુકાન કે ગોડાઉન કેવી રીતે ઉમેરું?
- નવું કાઉન્ટર કેવી રીતે ઉમેરું?
- હું લોકેશન કેમ ડિલીટ નથી કરી શકતો?
- બિલ નંબરનો prefix કેવી રીતે બદલું?
- બિલ નંબર ફરી 1 થી શરૂ કરી શકું?
- HSN કોડનો GST દર ક્યાં જોઉં?
- આ કુર્તા પર GST 5% કે 18%?
- મારી કિંમતમાં GST આવી જાય છે?
- ગ્રાહક કેટલા દિવસમાં માલ પાછો આપી શકે?
- ફક્ત બદલી (exchange) જ રાખી શકું?
- લૉયલ્ટી પોઇન્ટ કેવી રીતે ચાલુ કરું?
- રોજનો WhatsApp સારાંશ કેવી રીતે મળે?
- સ્ટોક શૂન્ય હોય એ વસ્તુનું બિલ બની શકે?
- મેનેજરની મંજૂરીની મર્યાદા શું છે?
ટીમ અને સાઇન-ઇન
- નવો સ્ટાફ કેવી રીતે ઉમેરું?
- મારા કૅશિયરને dashboard કેમ નથી દેખાતું?
- કોઈનો પાસવર્ડ કેવી રીતે રીસેટ કરું?
- two-factor કેવી રીતે ચાલુ કરું?
- આ કિંમત કોણે બદલી?
- Vasah support ને મારી દુકાન કેવી રીતે જોવા દઉં?
પ્રિન્ટર અને સાધનો
- રસીદ પ્રિન્ટર કેવી રીતે ગોઠવું?
- કાઉન્ટર પર “પ્રિન્ટર જોડાયું નથી” કેમ આવે છે?
- ટેસ્ટ પેજ કેવી રીતે છાપું?
- મારાં લેબલ આડાં છપાય છે — શું કરું?
- લેબલ પ્રિન્ટર કેવી રીતે જોડું?
- વેચાણ વગર કૅશ ડ્રોઅર કેવી રીતે ખોલું?
કનેક્શન, ડોમેન અને બૅકઅપ
- WhatsApp કેવી રીતે જોડું?
- ગ્રાહકો સુધી મેસેજ કેમ નથી પહોંચતા?
- કયાં WhatsApp ટેમ્પ્લેટ મંજૂર થયાં છે?
- સાઇન-ઇન કોડ કેમ નથી આવતો?
- ગ્રાહકોના WhatsApp જવાબ ક્યાં જાય છે?
- Razorpay કેવી રીતે જોડું?
- વેબસાઇટ પર ફક્ત કૅશ ઓન ડિલિવરી કેમ આવે છે?
- Pine Labs કાર્ડ મશીન કેવી રીતે જોડું?
- ઈ-ઇન્વૉઇસ કેવી રીતે ચાલુ કરું?
- AI key કેવી રીતે ઉમેરું?
- મારું પોતાનું ડોમેન કેવી રીતે વાપરું?
- છેલ્લું બૅકઅપ ક્યારે થયું?
- બૅકઅપ કેવી રીતે ડાઉનલોડ કરું?
- હું કયા પ્લાન પર છું અને તેમાં શું મળે છે?
- સેટિંગ્સ કેમ નથી બદલાતાં — “subscription lapsed”?
VASAH પર શરૂઆત
વિષયો પર પાછા જાઓ ↑હજી અટક્યા છો?
કોઈ વ્યક્તિ સાથે વાત કરો
VASAHની પોતાની ટીમ જવાબ આપે છે — ગુજરાતી, હિન્દી કે અંગ્રેજીમાં.
WhatsApp
સવાલ સાથે સ્ક્રીનનો ફોટો મોકલો — તરત જવાબ આપવામાં મદદ થાય છે.
WhatsApp પર વાત કરોઈમેલ
ફાઇલ મોકલવી હોય કે લાંબો જવાબ જોઈતો હોય ત્યારે.
[email protected]તમારા સમયે કૉલ
કૉલ બુક કરો — અમે તમારી જ સ્ક્રીન પર સમજાવીશું.
કૉલ બુક કરો →અમને તમારી દુકાન જોવા દો
બૅક ઑફિસમાં 4, 24 કે 72 કલાક માટે સપોર્ટ ઍક્સેસ ચાલુ કરો. સમય પૂરો થતાં જાતે બંધ થઈ જાય.
સપોર્ટ ઍક્સેસ કેવી રીતે ચાલે છે →