ગ્રાહકનું પેમેન્ટ કેવી રીતે નોંધું?

ઝટપટ જવાબ3 સ્ટેપમાંઅંગ્રેજીમાં: How do I record a customer's payment?

  1. Sales → Customers માં ગ્રાહક ખોલી “Record receipt” દબાવો.

  2. Amount, Mode અને Reference લખી “Record ₹…” દબાવો. પહેલાં સૌથી જૂનાં બિલ ચૂકતે થાય; વધારાના પૈસા સ્ટોર ક્રેડિટ બને.

  3. કાઉન્ટર પર: ગ્રાહક જોડો (F3), પછી Ctrl+U “બાકી રકમ લો”.

ક્યાંSales → Customers બૅક ઑફિસમાં

આ રીતે પણ પુછાય છે

  • “ઉધારના પૈસા આવ્યા”
  • “udhar na paisa nondhva”