ગ્રાહકને હિસાબ (statement) કેવી રીતે મોકલું?
Sales → Customers માં ગ્રાહક ખોલો: Statement માં દરેક બિલ, ચુકવણી અને બાકી રકમ દેખાય.
“Statement on WhatsApp” દબાવો, પછી “Send on WhatsApp”: બાકી બિલ અને કુલ રકમ દુકાનના WhatsApp પરથી જાય — ઓફરની હા જરૂરી નથી.
અથવા “Message on WhatsApp” દબાવો, “Money outstanding” પસંદ કરો અને “Open WhatsApp” દબાવી તમારા ફોનથી મોકલો — એકાઉન્ટન્ટ આ રીતે મોકલે.
ક્યાંSales → Customers બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “બાકી પૈસાની યાદ અપાવવી”
- “hisab WhatsApp par moklvo”