બિલ કેન્સલ કેવી રીતે કરું?

ઝટપટ જવાબ3 સ્ટેપમાંઅંગ્રેજીમાં: How do I cancel a bill?

  1. ફક્ત એ જ દિવસે, અને એ મહિનાનું GST રિટર્ન filed નોંધાય તે પહેલાં. પછી ક્રેડિટ નોટ આપો.

  2. back office માં: Sales → Invoices → બિલ ખોલો → કારણ સાથે “Cancel invoice” (માલિક કે મેનેજર).

  3. કાઉન્ટર પર: Ctrl+P → બિલ શોધો → કારણ સાથે Cancel; કૅશિયરને મેનેજરનો PIN જોઈએ. માલ પાછો સ્ટોકમાં આવે.

Ctrl+Pકયું બટનકાઉન્ટર પર આ દબાવો
ક્યાંSales → Invoices બૅક ઑફિસમાં

આ રીતે પણ પુછાય છે

  • “ખોટું બિલ બની ગયું”
  • “bill cancel kevi rite karvu”