એક જ ગ્રાહકના બે રેકોર્ડ કેવી રીતે ભેગા કરું?
Sales → Customers → “Possible duplicates” માં એક જ નામના રેકોર્ડ દેખાય.
રાખવાનો રેકોર્ડ ખોલી “Merge into…” દબાવો, બીજા રેકોર્ડનો મોબાઇલ લખી Merge દબાવો — બિલ, સ્ટોર ક્રેડિટ અને મંજૂરીઓ આવી જાય. પાછું ફેરવી શકાતું નથી.
ક્યાંSales → Customers બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “ડુપ્લિકેટ ગ્રાહક”
- “customer bevar che”