જૂનું બિલ ક્યાં શોધું?
Sales → Invoices ખોલી તારીખ રાખો, અને બિલ નંબર, ગ્રાહક, મોબાઇલ, ડિઝાઇન કોડ કે બારકોડથી શોધો.
બિલ પર ક્લિક કરી જુઓ, છાપો (“Print A4”) કે મોકલો (“Send…”).
back office માં ગમે ત્યાં Ctrl K દબાવી પણ બિલ નંબરથી બિલ શોધી શકાય.
ક્યાંSales → Invoices બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “જૂનું બિલ શોધવું”
- “junu bill kya male”