ગ્રાહકે એવી સાઇઝ માંગી જે આપણી પાસે નથી — ક્યાં નોંધું?
કાઉન્ટર પર Ctrl+F8 (માંગ્યું હતું) દબાવો. શું માંગ્યું અને કેમ ન વેચાયું તે લખો.
આવે ત્યારે જાણવું હોય તો ટિક કરી તેમનો મોબાઇલ લખો — પહેલાં તેમને પૂછો.
યાદી Online store → Asked for માં છે; “Most asked for” શું ખરીદવું તે બતાવે.
Ctrl+F8કયું બટનકાઉન્ટર પર આ દબાવો
ક્યાંકાઉન્ટર (POS)
આ રીતે પણ પુછાય છે
- “ગ્રાહકની માંગ નોંધવી”
- “size nathi to kya nondhvu”