ક્રેડિટ નોટ કેવી રીતે આપું?
કાઉન્ટર પર માલ પાછો આવે તો F7 (રિટર્ન / બદલી) દબાવો: રિટર્ન સાથે ક્રેડિટ નોટ છપાય.
નહીં તો Sales → Invoices માં બિલ ખોલી “Credit note…” દબાવો: નંગ અને કારણ પસંદ કરો.
બધી ક્રેડિટ નોટ Sales → Credit notes માં દેખાય.
F7કયું બટનકાઉન્ટર પર આ દબાવો
ક્યાંSales → Credit notes બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “ક્રેડિટ નોટ બનાવવી”
- “credit note kevi rite apvi”