કાઉન્ટર પર વસ્તુ કેવી રીતે પાછી લઉં?
F7 દબાવો — રિટર્ન / બદલી ખૂલશે.
બિલ નંબર લખો, રસીદનો QR સ્કૅન કરો, કે ગ્રાહકનો મોબાઇલ લખો. બિલ ખોવાયું? Sales → Invoices માં ગ્રાહક કે તારીખથી બિલ નંબર શોધો.
નંગ અને કારણ પસંદ કરો, પછી બદલી આપો કે સ્ટોર ક્રેડિટ, રોકડ કે UPI થી પૈસા પાછા આપો. દુકાનના રિટર્નના દિવસ અને ફક્ત-બદલીનો નિયમ લાગુ રહે.
F7કયું બટનકાઉન્ટર પર આ દબાવો
ક્યાંકાઉન્ટર (POS)
આ રીતે પણ પુછાય છે
- “ગ્રાહક બિલ વગર કપડું પાછું આપે તો?”
- “બિલ વગર રિટર્ન કેવી રીતે લઉં?”
- “bill vagar return kevi rite”