ઇન્ટરનેટ વગર બિલિંગ ચાલુ રાખી શકું?

ઝટપટ જવાબ3 સ્ટેપમાંઅંગ્રેજીમાં: Can I keep billing without internet?

  1. હા. કાઉન્ટર પર ઓફલાઇન દેખાય અને પાસે રાખેલી વસ્તુઓ-ભાવથી બિલિંગ ચાલુ રહે; બિલ રોજની જેમ છપાય.

  2. ઓફલાઇનમાં ફક્ત રોકડ, UPI અને કાર્ડ લઈ શકાય; રિટર્ન, ફરી છાપવું, ઉધાર અને રજિસ્ટર માટે કનેક્શન જોઈએ.

  3. ઇન્ટરનેટ પાછું આવે એટલે બિલ જાતે sync થાય: “… offline bill(s) synced”.

ક્યાંકાઉન્ટર (POS)

આ રીતે પણ પુછાય છે

  • “નેટ બંધ હોય તો બિલ”
  • “internet vagar bill”