₹2 લાખ રોકડા કેમ નથી લઈ શકાતા?
આવકવેરા કાયદો, 2025 ની કલમ 186 (1961 ના કાયદાની કલમ 269ST) એક વ્યક્તિ પાસેથી એક દિવસમાં ₹2,00,000 કે વધુ રોકડા લેવાની મનાઈ કરે છે — દંડ એટલી જ રકમનો.
કાઉન્ટર આ બિલ અને એ ગ્રાહક પાસેથી આજે લીધેલી રોકડ ભેગી ગણે, અને હજી કેટલી રોકડ લઈ શકાય તે કહે.
બાકીના “+ ભાગમાં ચુકવણી” થી UPI, કાર્ડ કે બૅન્ક ટ્રાન્સફરથી લો.
F6કયું બટનકાઉન્ટર પર આ દબાવો
ક્યાંકાઉન્ટર (POS)
આ રીતે પણ પુછાય છે
- “મોટી રોકડ રકમ ના પાડે છે”
- “2 lakh cash kem nathi leva deto”