કાઉન્ટર ગુજરાતીમાં કેવી રીતે કરું?
કાઉન્ટર લૉક કરો (Ctrl+L) અને “Sign out of this counter” દબાવો.
સાઇન-ઇન સ્ક્રીન પર “Counter language” નીચે ગુજરાતી કે हिन्दी પસંદ કરો, પછી ફરી સાઇન ઇન કરો.
પસંદગી એ PC પર રહે. કાઉન્ટરનાં બટન અને કીનાં નામ બદલાય; બિલ અને વસ્તુનાં નામ જેમ છે તેમ છપાય.
ક્યાંકાઉન્ટર (POS)
આ રીતે પણ પુછાય છે
- “કાઉન્ટરની ભાષા બદલવી”
- “counter gujarati ma karvu”