ગ્રાહક ટ્રાય કરે ત્યાં સુધી બિલ કેવી રીતે રોકું?
F9 (બિલ હોલ્ડ કરો) દબાવી બિલને નામ આપો — ગ્રાહકનું નામ કે “trial room” — પછી Hold દબાવો.
આગલા ગ્રાહકને પતાવો. બિલ પાછું લાવવા F10 (પાછું લાવો) દબાવો, પછી Enter — સૌથી નવું પસંદ હોય છે; ↑ ↓ થી બીજું પસંદ કરો.
હોલ્ડ કરેલાં બિલ રિફ્રેશ કે લાઇટ જાય તો પણ સચવાઈ રહે.
F9કયું બટનકાઉન્ટર પર આ દબાવો
ક્યાંકાઉન્ટર (POS)
આ રીતે પણ પુછાય છે
- “બિલ બાજુએ મૂકવું”
- “bill hold kevi rite karvu”