રજિસ્ટર કેવી રીતે ખોલું?
Ctrl+R (દિવસ શરૂ / બંધ) દબાવો — દિવસની શરૂઆતમાં તે જાતે પણ ખૂલે.
ડ્રોઅરની રોકડ ગણી “શરૂઆતની રોકડ (₹)” માં લખો અને “રજિસ્ટર ખોલો” દબાવો.
બંધ થયેલો દિવસ ફક્ત મેનેજરના PIN થી ફરી ખૂલે.
Ctrl+Rકયું બટનકાઉન્ટર પર આ દબાવો
ક્યાંકાઉન્ટર (POS)
આ રીતે પણ પુછાય છે
- “દિવસની શરૂઆત”
- “register kholvu”