બિલ ફરી કેવી રીતે છાપું?

ઝટપટ જવાબ3 સ્ટેપમાંઅંગ્રેજીમાં: How do I reprint a bill?

  1. Ctrl+P (બિલ ફરી છાપો) દબાવી બિલ નંબર કે ગ્રાહકના 10 અંકના મોબાઇલથી બિલ શોધો.

  2. Reprint દબાવો — DUPLICATE COPY લખેલું છપાશે. “A4” પૂરું GST ઇન્વૉઇસ આપે; “Gift” કિંમત વગર છાપે.

  3. કૅશિયર ફક્ત પોતાનાં આજનાં બિલ ફરી છાપી શકે; જૂનાં માટે મેનેજર જોઈએ.

Ctrl+Pકયું બટનકાઉન્ટર પર આ દબાવો
ક્યાંકાઉન્ટર (POS)

આ રીતે પણ પુછાય છે

  • “બિલની નકલ”
  • “bill fari chhapvu”