કાર્ડથી પેમેન્ટ કેવી રીતે લઉં?
F6 (ચુકવણી) દબાવી Card પસંદ કરો.
Pine Labs મશીન જોડાયેલું હોય તો “Send … to card machine” દબાવો અને ગ્રાહકને કાર્ડ ટૅપ કે ઇન્સર્ટ કરવા દો.
બીજું કોઈ મશીન હોય તો: તેના પર રકમ નાખો, પછી કાર્ડના છેલ્લા 4 અંક — આખો નંબર ક્યારેય નહીં — અને “સ્લિપ પરનો મંજૂરી કોડ” લખી પાકું કરો.
F6કયું બટનકાઉન્ટર પર આ દબાવો
ક્યાંકાઉન્ટર (POS)
આ રીતે પણ પુછાય છે
- “સ્વાઇપ મશીન”
- “card thi payment kevi rite”