Excel માંથી મારી વસ્તુઓની યાદી કેવી રીતે લાવું?
Catalogue → Import / export ખોલો. Kind માં “Catalog (styles & variants)” પસંદ કરી કૉલમ માટે Template દબાવો.
તે ભરો, .csv કે .xlsx ફાઇલ પસંદ કરી “Upload & validate” દબાવો. હજી કંઈ સેવ થતું નથી.
ભૂલો જુઓ, પછી “Import all” કે “Import valid rows only” દબાવો.
ક્યાંCatalogue → Import / export બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “એકસાથે ઘણી સ્ટાઇલ ઉમેરવી”
- “excel thi maal nakhvo”