ગુજરાતીમાં પ્રોડક્ટનું વર્ણન કેવી રીતે લખું?

ઝટપટ જવાબ3 સ્ટેપમાંઅંગ્રેજીમાં: How do I write a product description in Gujarati?

  1. સ્ટાઇલ ખોલી Edit દબાવો, પછી વર્ણન પાસે “Write with AI (EN/GU/HI)” દબાવો.

  2. તે સ્ટાઇલની પોતાની વિગતો પરથી અંગ્રેજી, ગુજરાતી અને હિન્દીમાં લખે છે — વાંચો, જરૂર મુજબ ટૂંકું કરો, પછી Save.

  3. તે માટે Settings → Connections → AI catalog help માં Anthropic key જોઈએ. તમે જાતે પણ લખી શકો.

ક્યાંCatalogue → Styles & variants બૅક ઑફિસમાં
બરાબર શીખોસવાલ પૂછો અને કપડાનો ફોટો વંચાવોAsk Vasah, From photo, Write with AI.પાઠ ખોલો →
આ કનેક્શન ચાલુ કરવુંAsk Vasah અને AI કૅટલોગ મદદતમારી દુકાન વિશે તમારી ભાષામાં પૂછો, ત્રણ ભાષામાં વર્ણન લખાવો, કપડાના ફોટા પરથી સ્ટાઇલ બનાવો અને સપ્લાયરનું બિલ ફોટા પરથી વંચાવો.સેટઅપનો કોર્સ →આ કનેક્શન વિશે →

આ રીતે પણ પુછાય છે

  • “વર્ણન ગુજરાતીમાં”
  • “gujarati ma varnan kevi rite”