ફોટા કેવી રીતે ઉમેરું?
સ્ટાઇલ ખોલી Images ટૅબ પર ક્લિક કરો અને “Upload images” દબાવો.
જે ફોટો પહેલો દેખાવો જોઈએ તેના પર “Make primary” દબાવો.
અહીંના ફોટા દરેક કલર માટે દેખાય. દરેક કલરનો અલગ ફોટો જોઈએ તો Catalogue → Import / export → “Bulk images by design code” માં KRT-4471_RED.jpg જેવાં નામ વાપરો.
ક્યાંCatalogue → Styles & variants બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “કપડાંના ફોટા મૂકવા”
- “photo kevi rite nakhvo”