શરૂઆતનો સ્ટોક કેવી રીતે નાખું?
Catalogue → Import / export ખોલી Kind માં “Opening stock” પસંદ કરો અને Template દબાવો.
બારકોડ (કે ડિઝાઇન કોડ, સાઇઝ અને કલર કોડ), લોકેશન કોડ, જથ્થો અને એક નંગની કિંમત (unit cost) ભરો. કિંમત જરૂર ભરો: શૂન્ય કિંમતનો સ્ટોક દરેક વેચાણ પર પૂરો નફો બતાવે.
“Upload & validate” દબાવો, તપાસો, પછી import કરો. draft સ્ટાઇલ active થઈ જાય.
ક્યાંCatalogue → Import / export બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “દુકાનમાં પડેલો માલ નોંધવો”
- “opening stock kevi rite nakhvo”