કપડાના લેબલ પર શું લખવું ફરજિયાત છે?
Legal Metrology માં packer નું નામ અને સરનામું, packing નો મહિનો અને વર્ષ, MRP (ટૅક્સ સાથે), ચોખ્ખો જથ્થો, મૂળ દેશ અને ગ્રાહક-સંભાળનો સંપર્ક જોઈએ.
દુકાન જાતે પૅક કરી ટૅગ લગાવતી હોય તો Settings → Business & GST માં “Declare this shop as the packer” દબાવો, અને ત્યાં જ grievance officer નું નામ લખો.
Catalogue → Label printing માં “Legal Metrology tag 70×40 mm” ટેમ્પ્લેટથી છાપો.
ક્યાંSettings → Business & GST બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “Legal Metrology ટૅગ”
- “label par shu lakhvu”