કઈ વસ્તુ સૌથી વધુ વેચાય છે?

ઝટપટ જવાબ2 સ્ટેપમાંઅંગ્રેજીમાં: Which items sell best?

  1. Reports → “Item sales & margins”: સ્ટાઇલ, કૅટેગરી, બ્રાન્ડ, સાઇઝ કે કલર પ્રમાણે, કોઈ પણ તારીખો માટે.

  2. Dashboard માં “Top styles today” દેખાય; અથવા Ask Vasah ને પૂછો: “Is week ke top sellers?”

ક્યાંReports → All reports બૅક ઑફિસમાં

આ રીતે પણ પુછાય છે

  • “સૌથી વધુ વેચાતી ડિઝાઇન”
  • “top selling kai che”