સ્ટાફનું કામ કેવી રીતે જોઉં?

ઝટપટ જવાબ2 સ્ટેપમાંઅંગ્રેજીમાં: How do I see staff performance?

  1. Reports → “Staff performance” ખોલો: કોણે બિલ બનાવ્યાં, અને સેલ્સમેન પ્રમાણે વેચાણ.

  2. સેલ્સમેનનું વેચાણ ગણાય તે માટે કાઉન્ટર પર દરેક બિલમાં સેલ્સમેન પસંદ કરો (Ctrl+E).

ક્યાંReports → All reports બૅક ઑફિસમાં

આ રીતે પણ પુછાય છે

  • “સેલ્સમેન પ્રમાણે વેચાણ”
  • “staff performance kevi rite jovu”