મારા વેચાણના રિપોર્ટ ક્યાં છે?
Reports → All reports ખોલી From અને To રાખો, અને ટૅબ પસંદ કરો: Item sales & margins, Staff performance, Cash book, Day book વગેરે.
Sales → Invoices માં એ તારીખોનાં બધાં બિલ દેખાય; “Export CSV” થી ડાઉનલોડ થાય.
ક્યાંReports → All reports બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “મહિનાનું વેચાણ”
- “sales report kya che”