Tally માં export કેવી રીતે કરું?
Reports ખોલી From અને To રાખો, “Tally XML” ની બાજુમાં શું મોકલવું તે પસંદ કરો (Sales, Credit notes, Purchases…) અને “Tally XML” દબાવો.
માર્કેટપ્લેસ payouts: Marketplaces → Payouts → “Tally (this year)”.
Tally માં ફાઇલ વાઉચર તરીકે import કરો; તેના ledger ત્યાં એ જ નામે હોવા જોઈએ.
ક્યાંReports → All reports બૅક ઑફિસમાં
બરાબર શીખોએક દિવસનું વેચાણ export કરી Tally માં import કરોReports માંથી Tally XML, import કરી મેળવો.પાઠ ખોલો →
આ કનેક્શન ચાલુ કરવુંTallyતમારા ચોપડા એકાઉન્ટન્ટને Tally XML તરીકે આપો — વેચાણ, ક્રેડિટ નોટ, રસીદ, ખરીદી, ચુકવણી, ખર્ચ અને માર્કેટપ્લેસ payouts — અને Tally માંથી પાર્ટીઓ લાવો.સેટઅપનો કોર્સ →આ કનેક્શન વિશે →
આ રીતે પણ પુછાય છે
- “એકાઉન્ટન્ટ માટે Tally ફાઇલ”
- “Tally ma kevi rite nakhvu”