સેટઅપ કોર્સ
Tally
TallyTally
તમારા ચોપડા એકાઉન્ટન્ટને Tally XML તરીકે આપો — વેચાણ, ક્રેડિટ નોટ, રસીદ, ખરીદી, ચુકવણી, ખર્ચ અને માર્કેટપ્લેસ payouts — અને Tally માંથી પાર્ટીઓ લાવો.
- કોના માટે: માલિક, એકાઉન્ટન્ટ
- 3 પાઠ
આ તૈયાર રાખો
- Tally માં તમારી કંપની, GST સાથે
- VASAH લખે એ જ નામનાં Tally ledger — દર પ્રમાણે વેચાણ અને ટૅક્સના ledger
- export કરી શકે એવું કોઈ: માલિક, સ્ટોર મેનેજર કે એકાઉન્ટન્ટ

ચકાસોપાઠ 2: એક દિવસનું વેચાણ export કરી Tally માં import કરોReports માંથી Tally XML, import કરી મેળવો.