મારો UPI ID ક્યાં નાખું?
Settings → Business & GST → Bank & UPI ખોલી UPI ID લખો અને Save કરો.
પછી કાઉન્ટરની ચુકવણી સ્ક્રીન પર ચોક્કસ રકમનો UPI QR દેખાશે, અને બાકી રકમવાળાં બિલ પર એ જ QR છપાશે.
ક્યાંSettings → Business & GST બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “કાઉન્ટર પર UPI QR નથી આવતો”
- “UPI ID kya nakhvu”