મારી કિંમતમાં GST આવી જાય છે?
Settings → Counter & policies → Pricing & tax ખોલો: “Selling prices include GST”.
On: ₹670 ના ટૅગ પર ₹670 જ ભરવાના, ટૅક્સ અંદર. Off: બિલ વખતે GST ઉપરથી ઉમેરાય. નવાં બિલ પર લાગુ — કાઉન્ટર અને ઓનલાઇન બંને.
ક્યાંSettings → Counter & policies બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “ટૅગની કિંમત ઉપર GST લાગે?”
- “price ma GST aavi jay”