લૉયલ્ટી પોઇન્ટ કેવી રીતે ચાલુ કરું?
Settings → Counter & policies → Loyalty points ખોલી “Loyalty points programme” ચાલુ કરો.
“Points earned per 100 rupees billed”, “What one point is worth” (પૈસામાં) અને “Minimum points before they can be used” નક્કી કરી Save કરો.
ગ્રાહકને દરેક બિલ પર પોઇન્ટ મળે અને કાઉન્ટર પર તેનાથી ચૂકવી શકે: ચુકવણી (F6) માં “Points”.
ક્યાંSettings → Counter & policies બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “ગ્રાહકોને પોઇન્ટ આપવા”
- “points kevi rite chalu karva”