HSN કોડનો GST દર ક્યાં જોઉં?
Settings → Tax & HSN ખોલો. દરેક HSN નો હાલનો નિયમ અને ઇતિહાસ દેખાય છે.
કોઈ તારીખથી દર બદલવા “New rule…” દબાવો, “Effective from” અને slab નક્કી કરો; જૂનાં બિલ જૂના દરે જ રહે.
“unverified” એટલે કોઈએ CA સાથે ખાતરી કરી નથી — તમારા CA ને પૂછી “Verified with CA / official notification” ટિક કરો.
ક્યાંSettings → Tax & HSN બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “HSN પર કેટલો GST?”
- “HSN no GST rate”