હું લોકેશન કેમ ડિલીટ નથી કરી શકતો?
Delete ફક્ત કાઉન્ટર વગરના લોકેશન પર દેખાય, અને તેનો કોઈ ઇતિહાસ ન હોય ત્યાં સુધી જ ચાલે — બિલ, સ્ટોક કે ટ્રાન્સફર નહીં.
નહીં તો Settings → Shops & counters માં Deactivate દબાવો: તે યાદીમાંથી હટી જાય, અને તેનો ઇતિહાસ રહે.
ક્યાંSettings → Shops & counters બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “બ્રાન્ચ બંધ કરવી”
- “location delete kem nathi thatu”