નવું કાઉન્ટર કેવી રીતે ઉમેરું?

ઝટપટ જવાબ3 સ્ટેપમાંઅંગ્રેજીમાં: How do I add a counter?

  1. Settings → Shops & counters ખોલી દુકાન પર “+ Counter” દબાવો.

  2. Counter code (દા.ત. C2), Name અને “Invoice series prefix” (8 અક્ષર કે અંક સુધી) ભરી “Add counter” દબાવો.

  3. દરેક કાઉન્ટરના પોતાના બિલ નંબર હોય છે, એટલે ઓફલાઇન પણ ટકરાવ વગર બિલ બને.

ક્યાંSettings → Shops & counters બૅક ઑફિસમાં

આ રીતે પણ પુછાય છે

  • “બીજું બિલિંગ કાઉન્ટર”
  • “navu counter kevi rite banavu”