ગ્રાહક કેટલા દિવસમાં માલ પાછો આપી શકે?
Settings → Counter & policies → Returns & receipts ખોલી “Return / exchange window” માં દિવસ લખો અને Save કરો.
કાઉન્ટર પર બિલની તારીખથી, અને વેબસાઇટ ઓર્ડરમાં ડિલિવરીથી ગણાય. તે પછી રિટર્ન માટે મેનેજરનો PIN જોઈએ.
ક્યાંSettings → Counter & policies બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “રિટર્નના કેટલા દિવસ?”
- “return na ketla divas”