સપ્લાયરને ચૂકવણી કેવી રીતે નોંધું?
Purchasing → Suppliers (કે Payments & ageing) ખોલી સપ્લાયર ખોલો.
“Record payment” દબાવો: તારીખ, રીત, રકમ અને UTR કે ચેકની વિગત.
“Settle against bills” નીચે “Auto-allocate oldest first” વાપરો કે દરેક બિલ સામે રકમ લખો, પછી “Record payment” દબાવો.
ક્યાંPurchasing → Suppliers બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “સપ્લાયરને પેમેન્ટ”
- “supplier ne payment kevi rite”