સપ્લાયર કેવી રીતે ઉમેરું?
Purchasing → Suppliers → “+ New supplier” ખોલો.
Business name, State અને GSTIN (લખતાં જ ચકાસાય; PAN જાતે ભરાય), મોબાઇલ અને ચુકવણીની મુદત ભરી “Save supplier” દબાવો.
એકસાથે ઘણા: Catalogue → Import / export → Kind “Suppliers”, કે From Tally.
ક્યાંPurchasing → Suppliers બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “નવો વેપારી ઉમેરવો”
- “supplier kevi rite umervo”