કારીગરને મારે કેટલું ચૂકવવાનું છે?
Job work → Karigars ખોલો: “We owe” કૉલમમાં દરેકનું બાકી દેખાય.
કારીગર પર ક્લિક કરો: “Balance we owe”, ચલણ અને ચુકવણી દેખાશે; ચૂકવવા “Record payment…” દબાવો.
ક્યાંJob work → Karigars બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “કારીગરનો હિસાબ”
- “karigar nu ketlu baki”