સપ્લાયરને માલ કેવી રીતે પાછો મોકલું?
Purchasing → Purchase bills ખોલી જે બિલ પર માલ આવ્યો હતો તે ખોલો.
“Return goods” દબાવો, પાછા જતા નંગ અને કારણ પસંદ કરો, પછી “Raise debit note”.
તે સ્ટોકમાંથી માલ ઘટાડે અને તમારું ચૂકવવાનું ઓછું કરે. બધાં રિટર્ન Purchasing → Purchase returns માં દેખાય.
ક્યાંPurchasing → Purchase bills બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “ડેબિટ નોટ”
- “maal parat moklvo”