સપ્લાયરનું બિલ કેવી રીતે નોંધું?

ઝટપટ જવાબ3 સ્ટેપમાંઅંગ્રેજીમાં: How do I enter a supplier bill?

  1. Purchasing → Purchase bills → “+ Receive goods” ખોલો.

  2. Supplier પસંદ કરો, સપ્લાયરનો બિલ નંબર અને તારીખ લખો, માલ લેનાર લોકેશન પસંદ કરો, અને દરેક વસ્તુ Qty અને Rate સાથે સ્કૅન કે શોધીને ઉમેરો.

  3. ભાડું હોય તો ઉમેરો, “Receive into stock” દબાવો, પછી આગળની સ્ક્રીન પરથી લેબલ છાપો.

ક્યાંPurchasing → Purchase bills બૅક ઑફિસમાં

આ રીતે પણ પુછાય છે

  • “આવેલો માલ નોંધવો”
  • “kharidi nu bill nakhvu”