સપ્લાયરોને મારે કેટલું ચૂકવવાનું બાકી છે?
Purchasing → Payments & ageing ખોલો: દરેક સપ્લાયરનું Outstanding, દિવસ પ્રમાણે — 0–30, 31–60, 61–90 અને 90+.
ખાતાવહી અને બાકી બિલ જોવા સપ્લાયર ખોલો.
અથવા Ask Vasah ને પૂછો: “Supplier ka kitna dena hai?”
ક્યાંPurchasing → Payments & ageing બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “સપ્લાયરનું બાકી”
- “supplier nu ketlu baki”