પ્રાઇવસી અને રિટર્નનાં પાનાં કેવી રીતે બનાવું?

ઝટપટ જવાબ3 સ્ટેપમાંઅંગ્રેજીમાં: How do I create the privacy and returns pages?

  1. Online store → Pages & banners → Pages ખોલી “Draft policy pages from settings” (કે “Draft & publish”) દબાવો.

  2. તે તમારાં પોતાનાં સેટિંગ્સ પરથી શરતો, પ્રાઇવસી, શિપિંગ, રિટર્ન, પેમેન્ટ, ફરિયાદ, cookies અને વેચનારની માહિતીનાં પાનાં લખે છે.

  3. તમારા CA ને વંચાવી પછી પ્રકાશિત કરો. સેટિંગ્સ બદલો પછી ફરી draft કરો.

ક્યાંOnline store → Pages & banners બૅક ઑફિસમાં

આ રીતે પણ પુછાય છે

  • “વેબસાઇટની નીતિઓનાં પાનાં”
  • “policy page kevi rite banavvu”