નવા ઓનલાઇન ઓર્ડર ક્યાં દેખાય?
Online store → Orders ખોલો. ટૅબ — placed, confirmed, packed, shipped… — દરેક પગલે કેટલા બાકી તે બતાવે; મેનુ પર પણ ગણતરી દેખાય.
સરનામું, પેમેન્ટ અને નંગ જોવા ઓર્ડર ખોલો. સાઇન-ઇન કરેલા ગ્રાહકના paid અને COD ઓર્ડર જાતે confirm થાય; ગેસ્ટના ઓર્ડર તમારા ફોનની રાહ જુએ.
ક્યાંOnline store → Orders બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “વેબસાઇટના ઓર્ડર”
- “online order kya dekhay”