ઓર્ડર delivered કેવી રીતે કરું?
Online store → Orders માં ઓર્ડર ખોલો (shipped કે out for delivery ટૅબ) અને Delivered દબાવો.
ગ્રાહકને delivered નો મેસેજ જાય, અને રિટર્નની મુદત આજથી ગણાય.
ક્યાંOnline store → Orders બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “ઓર્ડર ગ્રાહકને મળી ગયો”
- “delivered kevi rite karvu”