ફરિયાદનો જવાબ કેટલા સમયમાં આપવો?
48 કલાકમાં સ્વીકાર — VASAH માં નોંધતાં જ ગ્રાહકને ફરિયાદ નંબર મળી જાય.
Settings → Business & GST → Grievance officer → “Reply within (days)” માં રાખેલા દિવસોમાં જવાબ આપો — વધુમાં વધુ 30.
Complaints સ્ક્રીન દરેકની છેલ્લી તારીખ બતાવે, અને રોજનો સારાંશ ન સ્વીકારાયેલી ફરિયાદ યાદ અપાવે.
ક્યાંOnline store → Complaints બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “ફરિયાદની મુદત”
- “complaint no javab ketla divas ma”