AI key કેવી રીતે ઉમેરું?

ઝટપટ જવાબ3 સ્ટેપમાંઅંગ્રેજીમાં: How do I add an AI key?

  1. તમારા પોતાના Anthropic ખાતામાં API key બનાવો.

  2. Settings → Connections → AI catalog help ખોલી “Anthropic API key” માં પેસ્ટ કરો અને Save કરો.

  3. Ask Vasah ને એક સવાલ પૂછીને ચકાસો.

ક્યાંSettings → Connections બૅક ઑફિસમાં
બરાબર શીખોAsk Vasah ચાલુ કરોkey પેસ્ટ કરો; model અને budget જેમ છે તેમ રાખો.પાઠ ખોલો →
આ કનેક્શન ચાલુ કરવુંAsk Vasah અને AI કૅટલોગ મદદતમારી દુકાન વિશે તમારી ભાષામાં પૂછો, ત્રણ ભાષામાં વર્ણન લખાવો, કપડાના ફોટા પરથી સ્ટાઇલ બનાવો અને સપ્લાયરનું બિલ ફોટા પરથી વંચાવો.સેટઅપનો કોર્સ →આ કનેક્શન વિશે →

આ રીતે પણ પુછાય છે

  • “Ask Vasah ચાલુ કરવું”
  • “AI key kya nakhvi”