સેટિંગ્સ કેમ નથી બદલાતાં — “subscription lapsed”?
સબ્સ્ક્રિપ્શનના grace દિવસો પૂરા થઈ ગયા, એટલે સેટિંગ્સ, યુઝર, કિંમત, વેબસાઇટ અને કૅટલોગના ફેરફાર અટક્યા છે. કાઉન્ટર, ઓનલાઇન ઓર્ડર અને રિટર્ન ચાલુ રહે છે.
માલિક Settings → Plan & support ખોલી સબ્સ્ક્રાઇબ કરે, કે બાકી પેમેન્ટ ભરે; Razorpay પુષ્ટિ કરે એટલે ફેરફાર ફરી ખૂલે.
ક્યાંSettings → Plan & support બૅક ઑફિસમાં
બરાબર શીખોGrace અને lock: પેમેન્ટ ચૂકી જવાય ત્યારેgrace ના દિવસો, lock, અને શું ચાલુ રહે છે.પાઠ ખોલો →
આ કનેક્શન ચાલુ કરવુંતમારું VASAH સબ્સ્ક્રિપ્શનતમારા પ્લાનનું પેમેન્ટ Razorpay થી કરો, થયું કે નહીં તે તપાસો, ભરેલા સમયગાળાના અંતે રદ કરો — અને grace તથા lock નો અર્થ જાણો. વેચાણ ક્યારેય અટકતું નથી.સેટઅપનો કોર્સ →
આ રીતે પણ પુછાય છે
- “back office લૉક થઈ ગયું”
- “settings kem nathi badlata”