Pine Labs કાર્ડ મશીન કેવી રીતે જોડું?
Pine Labs પાસે Plutus Cloud અને security token, merchant ID, store ID તથા client ID માંગો.
Settings → Connections → Card machine ખોલો: Mode “Pine Labs — live”, ચાર વિગતો અને “Terminal map” (કાઉન્ટર કોડ → મશીન સીરિયલ); Save કરો.
“Test connection” દબાવો, પછી કાઉન્ટર પર F6 → Card → “Send … to card machine” વાપરો.
ક્યાંSettings → Connections બૅક ઑફિસમાં
બરાબર શીખોPine Labs મશીન જોડોPine Labs ની વિગતો અને terminal map.પાઠ ખોલો →
આ કનેક્શન ચાલુ કરવુંકાર્ડ મશીન (Pine Labs)કાઉન્ટર પરથી બિલની રકમ સીધી Pine Labs મશીન પર મોકલો — ફરી ટાઇપ કરવાનું નહીં. બીજું કોઈ પણ મશીન હાથથી ચાલે જ છે.સેટઅપનો કોર્સ →આ કનેક્શન વિશે →
આ રીતે પણ પુછાય છે
- “કાર્ડ મશીન જોડવું”
- “card machine kevi rite jodvu”