વેબસાઇટ પર ફક્ત કૅશ ઓન ડિલિવરી કેમ આવે છે?
ઓનલાઇન પેમેન્ટ માટે Razorpay keys જોઈએ. તે સેવ ન થાય ત્યાં સુધી Settings માં “No payment keys — the website takes cash on delivery only” દેખાય.
Settings → Connections → Online payments ખોલી “Razorpay — live” પસંદ કરો, Key ID અને Key secret પેસ્ટ કરો, Save કરી “Test connection” દબાવો.
ક્યાંSettings → Connections બૅક ઑફિસમાં
બરાબર શીખોRazorpay પેમેન્ટ ન ચાલે ત્યારેફક્ત કૅશ ઓન ડિલિવરી; પુષ્ટિ બાકી હોય એવું પેમેન્ટ.પાઠ ખોલો →
આ કનેક્શન ચાલુ કરવુંRazorpay થી ઓનલાઇન પેમેન્ટવેબસાઇટના ગ્રાહકો UPI, કાર્ડ, નેટ બૅન્કિંગ કે વૉલેટથી પેમેન્ટ કરે — સીધું તમારા પોતાના Razorpay ખાતામાં.સેટઅપનો કોર્સ →આ કનેક્શન વિશે →
આ રીતે પણ પુછાય છે
- “ચેકઆઉટમાં ઓનલાઇન પેમેન્ટ નથી”
- “COD j aave che”