મારું સાઇન-અપ “held” પર અટક્યું છે — કેમ?
દિવસનાં સાઇન-અપ ભરાઈ ગયાં હોય, કે એ મોબાઇલ કે ઈમેલની VASAH પર પહેલેથી દુકાન હોય, ત્યારે સાઇન-અપ VASAH ઑપરેટરની મંજૂરીની રાહ જુએ. મંજૂરી મળતાં જ દુકાન બનવાનું શરૂ થાય.
બીજું કંઈ ભરવાનું નથી: સ્ટેટસ પાનું ખુલ્લું રાખો, કે તેની લિંક પર પાછા આવો. પૂછવું હોય તો VASAH support ને લખો.
ક્યાંvasah.app પર સાઇન-અપ
આ રીતે પણ પુછાય છે
- “દુકાન હજી બની નથી”
- “signup held kem che”