કૂપન કોડ કેવી રીતે બનાવું?
Pricing → Discount schemes ખોલી સ્કીમ બનાવો કે બદલો; “Coupon (optional)” નીચે “Master coupon code” અને કેટલી વાર વપરાય તે નક્કી કરો.
Coupon કૉલમમાં કોડ પર દબાવો, પછી “Generate single-use codes” અને “Copy all”.
કાઉન્ટર પર કોડ Coupon ખાનામાં (Ctrl+K) લખાય; વેબસાઇટ પર ચેકઆઉટ વખતે.
ક્યાંPricing → Discount schemes બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “WhatsApp માટે ડિસ્કાઉન્ટ કોડ”
- “coupon code kevi rite banavvo”