નવો સ્ટાફ કેવી રીતે ઉમેરું?
Settings → Users ખોલી “+ Invite user” દબાવો.
Full name, Role, Mobile અને Locations ભરો; જરૂર હોય તો “Manual discount cap” અને “Approval PIN” પણ. Invite દબાવો.
એક જ વાર દેખાતો કામચલાઉ પાસવર્ડ તેમને આપો. પહેલી વાર સાઇન ઇન કરે ત્યારે તેઓ પોતાનો પાસવર્ડ રાખે.
ક્યાંSettings → Users બૅક ઑફિસમાં
આ રીતે પણ પુછાય છે
- “નવા કર્મચારીનું લૉગિન કેવી રીતે બનાવું?”
- “navo staff kevi rite add karu”